આ પ્રદેશ ના યુવાધનને ઉચ્ચ શિક્ષણ સુલભ બનાવીને સામાજિક સશક્તિકરણ, આર્થિક વિકાસ, બૌદ્ધિક વિકાસ સાથે જવાબદાર નાગરિક બનવાની તક સર્જરી અને સામાજિક પરિવર્તનના માહોલમાં નૈતિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસા સાથે નૂતન પ્રૌદ્યોગિકી કારણ, માહિતી વિજ્ઞાન ના મહત્તમ વિનિયોગ ની તક સુલભ બનાવવી.